[ Manna Dey - The Mastero - Vol. 2 ]
Sunday, November 27, 2011
Talat Mahmood Vol.5
Milte Hi Aankhein - Shamshad Begum
Seene Mein Sulagte Hain Armaan (Lata) - Armaan
Meri Yaad Mein Tum Na - Madhosh
Shukriya Aye Pyaar Tera - Armaan
Jis Dil Mein Basna Chaha Tha - Ada
Aa Teri Tasveer Banaloon - Nadan
Main Pagal Mera Manwa Pagal - Ashiyana
Mohabbat Mein Aise Zamane (Lata) - Sagai
Aye Mere Dil Kahin Aur Chal - Daag
Main Dil Hoon Ek Armaan Bhara - Anhonee
Woh Zaalim Pyaar Kiya Jaane - Parchhain
Mohabbat Turk Ki Maine - Doraha
Kisi Surat Lagi Dil Ko - Nau Bahar
Mohabbat Mein Kashish Hogi - Khubsurat
Ae Dil Hazar Gham - Aag Ka Darya
Talat Mahmood Vol.4
Main Teri Nazar Ka Suroor - Jahan Aara
Dekh Li Teri Khudai - Kinare Kinare
Ashkon Ne Jo Paya Hai - Chandi Ki Deewar
Tumhi To Meri Pooja Ho - Suhagan
Nazar Utha Ke Ye Rangeen Sama - Ek Saal Pehle
Gham Ki Andheri Raat Mein - Sudhila
Aao Badal Chain Se Royon - Awara Larki
Yaadon Ka Sahara Na Hota - Pathar Ke Khwab
Mohabbat Ki Kahaniyan - Woh Din Yaad Karo
Hai Ye Wohi Aasman - Char Chan
Talat Mahmood Vol.3
Teri Chamakti Aankon (Lata) - Chhote Babu
O Dildaar (Lata) - School Master
Aha Rimjhim Ke Ye Pyaare (Lata) - Use Kaha Tha
Dil Ye Dil (Lata) - Ek Phool Chaar Kaante
Mann Dheere Dheere Gaaye Re - Suraiya Malik
Humein Haal-e-Dil (Asha) - 24 Ghantey
Jalte Hain Jiske Liye - Sujata
Tab Chhaye Kahin Sawan Ki Ghata - Reshmi Roomal
Mahlon Mein Rehni Wali (Lala) - Telmalish Boot Polish
Aansoo Samajh Ke Kyun - Chhaya
Itna Na Mujhse Tu Pyaar (Lata) - Chhaya
Suno Bhaiya Humne - Roop Ki Rani Choron Ka Raja
Mausam Ye Pukare (Lata) - Burma Road
Ye Mere Andhere (Lata) - Prem Patrr
Mazandaran Mazandaran - Rusttam Sohrab
Talat Mahmood Vol.1
Sapnon Ki Suhani Duniya Ko - Shikast
Shyam-e-Gham Ki Kasam - Footpath
Zindagi Dene Wale Sun - Dil-e-Nadan
Unhain Tu Bhool Ja Ae Dil - Naya Ghar
Aansoo To Nahin Hai Aankhon Mein - Daaera
Bharam Teri Wafaon Ka - Armaan
Hai Sab Se Madhur Woh Geet - Patita
Kabhi Hai Ghum Kabhi Hain Khushiyan - Waris
Dil-e-Nadan Tujhe Kiya Hua - Suraiya
Dil Ki Dhadkan Pe Gaa - Lakeeren
Chamka Chamka Subh Ki Tara - Subha Ki Tara
Kah Rahi Hain Dhadkane - Lal Pari
Gar Teri Nawazish Ho Jaye - Gulbahar
Yeh Kiya Hai Dhang Zamane Ka - Dak Babu
Tere Dar Pe Aaya Hoon - Chor Bazaar
Tum Chaand Se Haseen Ho - Aurat Teri Kahani
Jaayen To Jaayen Kahan - Taxi Driver
Hai Dil Mein Milan Ki Aas - Bindiya
Thursday, November 17, 2011
Bakharvadi - ભાખરવડી (મહારાષ્ટ્રીયન પદ્ધતિ)
Ingredients - સામગ્રી
4 ડુગળી મોટી
4 ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
1 જીડવું લસણ
250 ગારમા સુકૂં કોપરું
6 લીલાં મરચાં
25 ગ્રામ ખસખસ
1 ઝૂડી લીલા ધાણા
400 ગ્રામ ચણાનો લોટ
100 ગ્રામ ઘઉંનો લોટ
મીઠું, હળદર, તેલ - પ્રમાણસર
Method - રીત
વાટવાનો મસાલો – ડુંગળીને ગેસ ઉફર જાળી મૂકી શેકવી. અંદરથી બફાય એટલે તેના ઉંપરના ંકાળા છોડાં કાઢી નાંખી, તેના કટકા કરવા. તેમાં ત્રણ ચમચા દક્ષિણી ગરમ મસાલો (ખાસ દક્ષિણી ગરમ મસાલો જ વાપરવો. રીત – માટે જુઓ મસાલા વિભાગ) અડધા જીડવાની લસણની કળી, મીઠું અને થોડોક ગોળ નાંખી વાટી મસાલો તૈયાર કરવો.બાખર – કોપરાને છીણી થોડું તેલ મૂકી, શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ઝીણું બનાવવું. લીલાં મરચાના બારીકકટકા કરી થોડા તેલમાં સાથારણ સાંતળવા. લસણને ફોલી, તેની લાંબી કાતરી કરી થોડાક જ તેલમાં જરાક શેકી લેવી.કડક કરવી નહિં. તલ અને ખસખસને શેકવા. લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરવા. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું અને ગરમ મસાલો નાંખી, બાખર તૈયાર કરવું.ચણઆનો અને ઘઉંનો લોટ ભેગો કરી મીઠું, થોડીક જ હળદર અને તેલનું મોણ નાંખી કઠણ લોટ બાંધો. પછી તેને કેળવી તેમાંથી લૂઆ પાડી, પાતળો મોટો રોટલો વણી, તેના ઉપર વાટેલો મસાલો ચોપડવો. તેના ઉફર બાખર પાથરી, તેનો કઠણ વીટો વાળવો. તેને ઉપરથી દાબી તેના કટકા કાપવા. કટકાને હાથમાં લઈ બરાબર દબાવી, પેણીમાં તેલ મૂકી બાખરવટી તળી લેવી.નોંધ – બાખરવડીના કટકાને ઓવનમાં બદામી રંગના બેક કરી, પછી તેમાં તળવાથી મસાલો છૂટો પડી તેલ બગડતું નથી. તેમજ તેલ ઓછું વપરાય છે એટલે ઓવનની સગવડ હોય તો તેમણે બાખરવડી ઓવનમાં બેક કરી પછીથી તળવી.
Baked Spicy Toast - બેક્ડ સ્પાઈસી ટોસ્ટ
Ingredients - સામગ્રી
1 પેકેટ સેન્ડવિચ બ્રેડ
250 ગ્રામ બટાકા
250 ગ્રામ લીલા વટાણા
5 લીલાં મરચાં, કટકો અાદું
1 ઝૂડી લીલા ધાણા
3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
3 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
1 ટેબલસ્પૂન ગરમ મસાલો
1 ટેબલસ્પૂન તલ
ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
મીઠું, માખણ - પ્રમાણસર
Method - રીત
બટાકાને બાફી, છોલી માવો બનાવવો. લીલા વટાણાને મિક્સરમાં વાટી ભૂકો કરવો. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો વાટેલાં અાદું-મરચાં, કાજુનો ભૂકો, નાળિયેરનું ખમણ, તલ,લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા નાંખવા.બ્રેડની સ્લાઈસની ચારે બાજુની કિનાર કાપી, તેના ઉપર માખણ લગાડવું. પછી તૈયાર કરેલો મસાલો મૂકી, સ્લાઈસના બન્ને છેડા પાણી લગાડી ચોંટાડી દેવા. બીજા બે છેડા એમ ને એમ રાખવા. પછી તેના ઉપર છરીથી માખણ લગાડી, ગરમ ઓવનમાં 3500 ફે. ઉષ્ણતામાને કાઢી, ટોમેટો સોસ સાથે પીરસવા.

Baked Masala Upama - બેક્ડ મસાલા ઉપમા
Ingredients - સામગ્રી
ઉપમા માટે –
2 કપ રવો
4 કપ છાશ (પાતળી)
2 લીલાં મરચાં
1 ડુંગળી
1 ટીસ્પૂન અડદની દાળ
મીઠું, તેલ, રાઈ, લીમડાનાં પાન, થોડા કાજુના કટકા
લીલી ચટણી –
25 ગ્રામ નાળિયેરનું ખમણ
2 લીલાં મરચાં
2 કટકા અાદું
7 લસણની કળી
1/2 ઝૂડી લીલા ધાણા
મીઠું – પ્રમાણસર
પૂરણ માટે –
100 ગ્રામ લીલા વટાણા, 2 ટેબલસ્પૂન સૂકાં કોપરાનું ખમણ,
1 ટીસ્પૂન ધાણાજીરું
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ઝૂડી લીલા ધાણા
મીઠું, તેલ, થોડી હિંગ, ચપટી ખાંડ
Method - રીત
રવાને ધીમા તાપે બદામી રંગનો શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બ્રાઉન કલર થાય એટલે છાશ નાંખવી. ઉકળે એટલે રવો, મીઠું અને લીલાં મરચાનાં બારીક કટકા નાંખવા. તાપ ધીમો રાખવો. રવો બફાય એટલે કાજુના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું.વટાણાને બાફવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી, વટાણા વઘારવા. તેમાં મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.ઓવન ટ્રેને તેલ લગાડી, પહેલાં અડધા ભાગની ઉપમા નાંખી તેના ઉપર ચટણીનો થર કરવો. તેના ઉપર વટાણાનું લેયર કરવું. ફરી બાકી રહેલી ઉપમા પાથરી દેવી. ગરમ કરેલા ઓવનમાં બેક કરી લેવું. લીલી ચટણી સાથે પીરસવી.

Anupam - અl નુપમ
Ingredients - સામગ્રી
1 કિલો બટાકા
7 લીલાં મરચાં, કટકો અlદું
6 કળી લસણ, 1 લીંબુ
1 ઝૂડી લીલા ધાણા
200 ગ્રામ ચણાનો લોટ
250 ગ્રામ ગાજર
250 ગ્રામ ફ્લાવરનાં ઉપરનાં ફૂલ
500 ગ્રામ લીલા વટાણા
100 ગ્રામ ખજૂર
50 ગ્રામ અાંબલી
25 ગ્રામ લીલું લસણ
25 ગ્રામ નાળિયેરનું ખમણ
50 ગ્રામ સિંગદાણા
500 ગ્રામ દહીં
મીઠું, મરચું, તેલ, ખાંડ, ધાણાજીરું, લવિંગ,
વરિયાળી, હિંગ, સોડા, મરીનો ભૂકો
Method - રીત
અા વાનગીના ત્રણ ભાગ કરવા – (1) બટાકાવડાં (2) બાજુએ મૂકવાનાં શક (3) ત્રણ જાતની ચટણી.બટાકાવડાં – બટાકાને બાફી, છોલી, મસળીને માવો બનાવવો. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં અને ખાંડ નાંખવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી બટાકાનો માવો સાધારણ શેકી લેવો, જેથી ફરસાં બટાકાવડાં થશે. પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી મોટાં વડાં બનાવવા.એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને સોડાં નાંખી, પાણીથી ખીરું બાંધવું. તેને હાથથી ખૂબ ફીણવું. ખીરું સાધારણ જાડું રાખવું. તેમાં બટાકાવડાં બોળી, તેલમાં તળી લેવા.બાજુએ મૂકવાનું શાક – ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, તેના કટકા કરવા. ફ્લાવરનાં નાનાં ફૂલ છૂંટા કરવા અને વટાણા બધું વરાળથી બાફી લેવું. થોડા તેલમાં હિંગનો વઘાર કરી, શાક વઘારવું. થોડું મીઠું, મરીનો ભૂકો અને ધાણાજીરું રાખવાં.ચટણી – ખજૂરના ઠળિયા કાઢી અને અાંબલી ગરમ પાણીમાં પલાળી રાખવાં. પછી વાટી, રસ ગાળી લેવો. 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 4 ચમતી લવિંગ, 8 દાણા મરી, 2 એલચી અને 2 ચમચા ચણાના દાળિયા નાંખી, ખાંડી, ચાળી મસાલો કરી, ખજૂર-અાંબલીના રસમાં મેળવી દેવો. તેમાં મીઠું નાંખવું.લીલી ચટણી – અાદું-મરચાં, લીલા ધાણા, લીલું લસણ, નાળિયેરનું ખમણ, મીઠું અને થોડો ગોળ નાંખી, વાટી ચટણી કરવી.લસણની ચટણી – લસણની કળી, લાલ મરચું, સિંગદાણા, મીઠું અને થોડો ગોળ નાંખી, તેની ચટણી વાટવી. થોડું પાણી નાંખી રસાદાર બનાવવી.દહીને કપડામાં બાંધી, બધું પાણી કાઢી, મસ્કો બનાવવો. તેમાં ખાંડ, મીઠું અને જીરુંનો ભૂકો નાંખી, હલાવી તૈયાર કરવું.ગોઠવણી – એક ડિશમાં બટાકાવડાંને ચાર કાપા કરી મૂકવાં. તેના ઉપર એક ચમચી દહીં નાંખવું. દહીં ઉપર એક નાની ચમચી લસણની લાલ ચટણી નાંખવી. બટાકાવડાંની અાજુબાજુ શાક મૂકી, ઉપર થોડું નાળિયેરનું ખમણ ભભરાવી, ખજૂર-અાંબલીની ચટણી રેડવી. ઉપર 1 ચમચી લીલી ચટણી ફરતી બધા ઉપર છાંટવી.

Anarpadma - અનારપદ્મ
Ingredients - સામગ્રી
બટાકાના પડ માટે –
1 કિલો બટાકા
2 લીલા મરચાં,
2 લીલાં મરચાં,
કટકો આદું
1 લીંબુ
50 ગ્રામ ચોખાનો લોટ
50 ગ્રામ મોનેકો બિસ્કિટનો ભૂકો
4 ટેબલસ્પૂન દૂધ, મીઠું, ખાંડ
લીલો મસાલો –
50 ગ્રામ નાળિયેરનું ખમણ
25 ગ્રામ કાજુની છડી
મીઠું
25 ગ્રામ લાલ દ્રાક્ષ
3 લીલાં મરચાંનાં કટકા
1 ઝૂડી લીલા ધાણાને સમારી, ધોઈ કોરા કરી નાંખી મસાલો તૈયાર કરવો.
સૂકો મસાલો –
તજ, લવિંગ, એલચી, મરી, ધાણા અને જીરુંને થોડા તેલમાં શેકી, ખાંડવું.
બધી વસ્તુ મ ભાગે લઈ બે ચમચા મસાલો બનાવવો.
સુશોભન માટે –
દાડમના લાલ દાણા,
લીલી હળદર, આદું
Method - રીત
બટાકાને બાફી, છોલી, વાટી લેવા. તેમાં મીઠું, દળેલી ખાંડ, વાટેલાં આદું-મરચાં, લીંબુનો રસ અને તૈયાર કરેલો સૂકો મસાલો નાંખી, સારું મસળવું. તેમાંથી બે મોટા લૂઆ લેવા. પછી ચોખાના લોટનું અટામણ લઈ તેના બે જાડા રોડલા બનાવવા. એક ડિશમાં તેલ લગાડી થોડો બિસ્કિટનો ભૂકો પાથરવો. પછી અટામણવાળી બાજુ નીચે રાખી બટાકાનો રોટલો ગોઠવવો. એ રોટલા ઉપર લીલો મસાલો પાથરવો. તેના ઉપર તે જ માપનો બીજો રોટલો અટામણવાળી બાજુ ઉપર રહે તેમ ગોઠવવો. પછી રોટલાને સ્ટાર અાકારમાં કાપવો, મંદિરમાં ઘીનું કમણ બનાવવામાં આવે છે તે રીતે કિનારના કાપેલા કટકાને સ્ટારની વચ્ચે પાંદડી આકારમાં મૂકી, કમળનો અાકાર કરવો. ઉપર થોડું દૂધ ચાંટી, મોનેકો બિસ્કિટનો ભૂકો ભભરાવવો. પછી પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે બદામી રંગ થાય ત્યાં સુધી બેક કરી કાઢી લેવો. તદ્દન ઠંડો પડે એટલે દાડમના દાણા આકર્ષક રીતે લગાડી દેવા. રોટલાનું પડ કડક હશે એટલે સળીથી ધીમે રહી કાણું પાડી તેમાં દાડમના દાણા ગોઠવી દેવા. લીલી હળદર અને આદુંની બારીક લાંબી કાતરી દરેક સ્ટારના ખૂણે ખોસી દેવી.

Alu Kasuri Methi Gota - આલુ કસૂરી મેથીના ગોટા
Ingredients - સામગ્રી
1 વાડકી ચણાનો લોટ
1/2 વાડકી કણકી કોરમાનો કરકરો લોટ
1/2 વાડકી કસૂરી મેથી (સૂકવેલી મેથીના પાન)
1/2 વાડકી દહીં
100 ગ્રામ બટાકા
2 લીલાં મરચાં, 4 કળી લસણ
1/2 ઝૂડી લીલા ધાણા
1 ટીસ્પૂન તલ
1 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન ખાંડ
મીઠું, મરચું, હળદર, તેલ
Method - રીત
બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં ચણાનો લોટ, કણકી કોરમાનો લોટ (ઢોકળાનો લોટ) કસૂરી મેથી, દહીં, મીઠું, મરચું, હળદર, ખાંડ, ગરમ મસાલો, તલ, લીલાં મરચાંના બારીક કટકા, વાટેલું લસણ, લીલા ધાણા અને તેલનું મોણ નાંખી, ખીરું બાંધવું. તેલને ગરમ કરી, એક ચમચો ખીરામાં નાંખી, હલાવી તેલમાં ગોટા તળી લેવા. લીલી ચટણી સાથે સર્વ કરવા.
Aalu Chat - આલુ ચાટ
Ingredients - સામગ્રી
500 ગ્રામ લંબગોળ બટાકા
200 ગ્રામ ફણગાવલા મગ (વરોડાં)
1 ડુંગળી, 1 લીંબુ
3 લીલાં મરચાં, કટકો આદું
2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
1 ટીસ્પૂન ચાટ મસાલો
મીઠું, ખાંડ, તેલ, હિંગ
સજાવટ માટે –
લાલ, લીલી, પીળી બુંદી
ચણાની ઝીણી સેવ.
ચટણી – 25 ગ્રામ સીંગદાણા, 8 કળી લસણ, 1 ટીસ્પૂન લાલ મરચું, મીઠું અને ગોળ નાંખી, વાટી ચટણી બનાવવી.
દહીં – 250 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી મસ્કો બનાવવો. તેમાં મીઠું, ખાંડ અને જીરુંનો ભૂકો નાંખવો.
100 ગ્રામ ચણાના લોટમાં મીઠું અને તેલનું મોણ નાખી, પાલકને વાટી તેના પલ્પથી ખીરું બાંધી, ઝારાથી તેલમાં બુંદી પાડી તળી લેવી. આવી રીતે લીલી બુંદી થશે. તે જ પ્રમાણે ટામેટના રસથી લાલ અને હળદર નાખી પીળી બુંદી બનાવવી. 300 ગ્રામ ચણાના લોટના ત્રણ ભાગ કરી, બુંદી બનાવવી.
Method - રીત
બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી તેના ઉપરની જાડી ચકતી કાપી લેવી.વચ્ચેથી બટાકાનો માવો કોરીને કાઢી લેવો. એટલે બટાકાના કપ તૈયાર થશે પછી તેને તેલમાં બદામી તળી લેવાં.ફણગાવેલા મગને વરાળથી કડક બાફી લેવા. એખ વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર નાખવું. પછી મગ, મીઠું, વાટેલાં આદુ-મરચાં, ખાંડ નાખી, બરાબર મિક્સ થાય એટલે ઉતારી, તેમાં કોપરાનું ખમણ, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખવો. બટાકાના કપમાં મગનું પૂરણ ભરી, ઉપર લાલ ચટણી રેડવી. તેના ઉપર દહીંનો મસ્કો મૂકવો. ઉપર સજાવટ માટે લાલ-લીલી-પીણી બુંદી મૂકવી. એક ડિશમાં બે અાલુ કપ મુકી તેની આજુબાજુ મગનો મસાલો પાથરવો. તેના ઉપર ચણાની સેવ ભભરાવવી. તેના ઉપર લાલ ચટણી રેડવી. છેલ્લે લાલ-લીલી-પીળી બુંદીથી સજાવટ કરી ડિશ સર્વ કરવી.

Salty Chirota - ખારા ચીરોટા
Ingredients - સામગ્રી
100 ગ્રામ ચોખા
250 ગ્રામ રવો
250 ગ્રામ મેંદો
1 ટીસ્પૂન જીરુંનો ભૂકો
1 ટીસ્પૂન મરીનો ભૂકો
મીઠું, ઘી, દૂધ - પ્રમાણસર
Method - રીત
ચોખાને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા. રોજ પાણી બદલવું. ઉનાળામાં બે વખત પાણી બદલવું. ચોથે દિવસે ચોખા સૂકવી તેનો ઝીણો લોટ દળાવવો, પછી મેંદાની ચાળણીથી ચાળી લેવો. 100 ગ્રામ ઘટ્ટ ઘી લઈ તેને ફીણવું. મુલાયમ થાય એટલે તેમાં ચોખાનો લોટ ફીણી સાટો બનાવવો.રવો અને મેંદાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, જીરું, મરીનો ભૂકો અને ઘીનું મોણ ાંખી દૂધથી કઠણ કણક બાંધવી. એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, સુંવાળી બનાવવી. તેના સરખા લૂઅા કરી, પતળી પૂરી વણવી, પૂરી ઉપર સાટો લગાડી, બીજી પૂરી મૂકવી. તેના ઉપર ત્રીજી પૂરી મૂકી સાટો લગાડવો. અામ પાંચ પૂરી મૂકવી. ઉપરની પૂરી ઉપર સાટો લગાડવો નહીં. પછી તેનો કઠણ વીંટો વાળી, કટકા કાપવા. કાપેલી બાજુ ઉપર રાખી, દાબીને જાડી, નાની પૂરી વણવી. તેને ઘીમાં તળી લેવી
Paneer Kofta Carry - પનીર કોફ્તા કરી
Ingredients - સામગ્રી
કોફતા માટે –
250 ગ્રામ પનીર
100 ગ્રામ લીલા વટાણા
100 ગ્રામ બટાકા
25 ગ્રામ કોર્નફ્લોર
3 લીલાં મરચાં, કટકો અાદું
1 નાની ઝૂડી લીલા ધાણા
1 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 ટીસ્પૂન ખાંડ, 1 લીંબુ
મીઠું, તેલ અથવા ઘી – પ્રમાણસર
ગ્રેવી માટે –
1 નાળિયેરનું દૂધ
2 ટેબલસ્પૂન ઘી
1 ટીસ્પૂન કોર્નફ્લોર
1/2 કપ દૂધ, 1 લીંબુ, મીઠું
સજાવટ માટે –
4 ટેબલસ્પૂન તાજી મલાઈ
કોપરાનું ખમણ, લીલા ધાણા
વાટવાનો મસાલો – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 7 કાશ્મીરી લાલ મરચાં, 5 કળી લસણ, 2 કટકા આદું, 10 કાજુ, 1 ટેબલસ્પૂન ખસખસ, બધું વાટી પેસ્ટ બનાવવી.
સૂકો મસાલો – 5 લવિંગ, 2 કટકા તજ, 2 મરી, 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન જીરું બધું ખાંડી મસાલો બનાવવા.
Method - રીત
બટાકાને બાફી, છોલી, માવો કરવો. વટાણાને વરાળથી બાફી, મસળી લેવા. પનીરને છીણી લેવું. બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને કોર્નફ્લોર નાંખી, કણક તૈયાર કરી, તેમાંથી નાના ગોળા વાળી, દાબી, કોફ્તા તૈયાર કરી, ઘી અથવા તેલમાં તળી લેવા. નાળિયેરના ખમણમાં 1 કપ ગરમ પાણી નાંખી, થોડી વાર રહેવા દેવું. પછી લિક્વિડાઈઝરમાં વાટી, ગાળી નાળિયેરનું દૂધ તૈયાર કરવું. નાળિયેરનું તૈયાર દૂધ પણ મળે છે તો તેનો ઉપયોગ કરી શકાય.એક વાસણમાં ઘી મૂકી, વાટેલો મસાલો અને સૂકો સાંતળવો. પછી તેમાં મીઠું, નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાંખવો. તાપ ધીમો રાખવો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાંખી ઉતારી લેવું. લીંબુનો રસ, લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખવું. પીરસતી વખતે ઉપર મલાઈ નાંખવી

Alu Biryani - આલુ બિરયાની
Ingredients - સામગ્રી
500 ગ્રામ બાસમતી ચોખા
300 ગ્રામ બટાકા
100 ગ્રામ ટામેટા
2 ડુંગળી, 7 કળી લસણ
3 લીલાં મરચાં, કટકો આદુ
1/2 ઝૂડી લીલા ધાણા
1/2 કપ દહીં
2 ટેબલસ્પૂન માખણ
1 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન ધાણાનો પાઉડર
1 ટીસ્પૂન જીરુંનો પાઉડર
મીઠું, હળદર, ખાંડ, તેલ - પ્રમાણસર
Method - રીત
ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું નાંખી, ઊકળે એટલે ચોખા ઓરી દેવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા.બટાકાને સાધારણ કડક બાફી, છોલી તેના નાના કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં દહીં, મીઠું, હળદર અને થોડી ખાંડ નાંખી અડધો કલાક રહેવા દેવું.એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાંખવી. પછી ટામેટાના ઝીણા કટકા નાંખી સાંતળવા. તેમાં મીઠું, હળદર, જીરું નો પાઉડર, ધાણાનો પાઉડર, ગરમ મસાલો અને દહીં સાથે બટાકા નાખવા. થોડીવાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવો.એક બેકિંગ બાઉલને માખણ લગાડી, તેમાં બિરીયાની ભરવી. ઉપર માખણ અને લીલા ધાણા નાખવા. પ્રિહીટેડ ઓવનમાં 2000 ફે. તાપે 10 મીનીટ રાખી બરાબર સિઝાય એટલે કાઢી લેવી.

Tuesday, November 15, 2011
Ice Cream - આઈસ્ક્રીમ
Vanila Ice-cream with Chocolate Sauce - વેનીલા આઈસ...
Tripal Sunday - ટ્રીપલ સન્ડે
Rose Icecream - રોઝ આઈસક્રીમ
Pineapple Ice-cream - પાઈનેપલ આઈસક્રીમ
Orange Kulfi - ઓરેન્જ કુલફી
Leechee Ice-cream -- લીચીનો આઈસક્રીમ
Kesar-Almond Kulfi - કેસર-બદામ કુલફી
Kesar Pista Icecream - કેસર-પિસ્તા આઈસક્રીમ
Instant Ice-cream - ઈન્સ્ટન્ટ આઈસક્રીમ
Gul-Bahar Ice-cream - ગુલબહાર આઈસક્રીમ
Flora with Orange Sauce - ઓરેન્જ ફ્લોરા વીથ ઓરેન્સ...
Drimland Sande - ડ્રીમલેન્ટ સન્ડે
Mava Klfi - માવા કુલફી
Matka Kulfi - મટકા કુલફી
Mango Kulfi - મેંગો કુલફી
Mango Ice-cream - મેંગો આઈસક્રીમ
Drimland Sande - ડ્રીમલેન્ટ સન્ડે
Custard Apple Ice-cream - કસ્ટર્ડ એપલ આઈસક્રીમ
Chocolate Ice-cream - ચોકલેટ આઈસક્રીમ
Choco-Coconut Kulfi - ચોકો – કોકોનટ કુલફી
Chiku Ice-cream in Chocolete Cup - ચીકુનો આઈસક્રીમ...
Cashewnut Rainbow Ice-cream - કેશ્યુનટ રેઈન્બો આઈસ...
Butterscotch Ice-cream - બટરસ્કોચ આઈસક્રીમ
ઓરેન્જ સોસ
ચોકલેટ સોસ

Subscribe to:
Posts (Atom)